This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
દેવલોક - 59 : ભવનપતિ દેવલોક - 8:
દક્ષિણ દ્વીપકુમાર દેવલોકના ઇન્દ્ર - પૂર્ણ
ઉત્તર દ્વીપકુમાર દેવલોકના ઇન્દ્ર - વિશિષ્ટ
દક્ષિણ ઉદધિકુમાર દેવલોકના ઇન્દ્ર - જલકાંત
ઉત્તર ઉદધિકુમાર દેવલોકના ઇન્દ્ર - જલપ્રભ
દક્ષિણ દિશાકુમાર દેવલોકના ઇન્દ્ર - અમિતગતિ
ઉત્તર દિશાકુમાર દેવલોકના ઇન્દ્ર - અમિતવાહન
દેવલોક - 60 : ભવનપતિ દેવલોક - 9:
દક્ષિણ વાયુકુમાર દેવલોકના ઇન્દ્ર - વેલંબ
ઉત્તર વાયુકુમાર દેવલોકના ઇન્દ્ર - પ્રભંજન
દક્ષિણ સ્તનિતકુમાર દેવલોકના ઇન્દ્ર - ઘોષ
ઉત્તર સ્તનિતકુમાર દેવલોકના ઇન્દ્ર - મહાઘોષ
દેવલોક - 61 : ભવનપતિ દેવલોક - 10:
દેવલોક - 62 : ભવનપતિ દેવલોક - 11:
દક્ષિણ અસુરકુમાર દેવલોકના ઇન્દ્ર - ચમરેન્દ્ર
દેવલોક - 63 : ભવનપતિ દેવલોક - 12:
ઉત્તર અસુરકુમાર દેવલોકના ઇન્દ્ર - બલીન્દ્ર
દક્ષિણ નાગકુમાર દેવલોકના ઇન્દ્ર - ધરણેન્દ્ર
દેવલોક - 64 : ભવનપતિ દેવલોક - 13:
ઉત્તર નાગકુમાર દેવલોકના ઇન્દ્ર - ભૂતાનંદ
દેવલોક - 65 : ભવનપતિ દેવલોક - 14 :
દેવલોક - 66 : ભવનપતિ દેવલોક - 15 :
દેવલોક - 67 : ભવનપતિ દેવલોક - 16 :
દેવલોક - 68 : ભવનપતિ દેવલોક - 17 :
દેવલોક - 69 : ભવનપતિ દેવલોક - 18 :
1) અસુરકુમાર દેવલોકઃ ચમરેન્દ્ર :
2) નાગકુમાર દેવલોક ધરણેન્દ્ર :
દેવલોક - 70 : ભવનપતિ દેવલોક - 19 :
દેવલોક - 71 : ભવનપતિ દેવલોક - 20 :
દેવી-દેવતાઓની જન્મ પ્રક્રિયા :
દેવલોક - 72 : ભવનપતિ દેવલોક - 21 :
દેવી-દેવતાઓની જન્મ પ્રક્રિયા :
દેવલોક - 73 : ભવનપતિ દેવલોક - 22 :
દેવલોક - 74 : ભવનપતિ દેવલોક - 23 :
દેવલોક - 75 : ભવનપતિ દેવલોક - 24 :
દેવલોક - 76 : ભવનપતિ દેવલોક - 25 :
દેવલોક - 77 : ભવનપતિ દેવલોક - 26 :
દેવલોક - 78 : ભવનપતિ દેવલોક - 27 :
અસુરકુમાર દેવલોકના ઇન્દ્રની પાંચ સેનાઃ
અસુરકુમાર દેવલોકના ઇન્દ્ર - બલીન્દ્રના પાંચ સેનાધિપતિઃ
દેવલોક - 79 : ભવનપતિ દેવલોક - 28 :
2) નાગકુમાર દેવલોકના ઇન્દ્ર - ધરણેન્દ્રના પાંચ સેનાધિપતિઃ
નાગકુમાર દેવલોકના ઇન્દ્ર - ભૂતાનંદના પાંચ સેનાધિપતિઃ
દેવલોક - 80 : ભવનપતિ દેવલોક - 29 :
દેવી-દેવતાઓનું સામર્થ્ય અને પ્રયોજન :
દેવલોક - 81 : ભવનપતિ દેવલોક - 30 :
દેવલોક - 82 : ભવનપતિ દેવલોક - 31 :
દેવલોક - 83 : ભવનપતિ દેવલોક - 32 :
દેવલોક - 84 : ભવનપતિ દેવલોક - 33 :
ભવનપતિ દેવોનો એક સાથે ઉત્પત્તિ (જન્મ) :
દેવલોક - 85 : ભવનપતિ દેવલોક - 34 :
ઘંટાઓ-યાન-વિમાન-માહેન્દ્રધ્વજઃ
દેવલોક - 86 : ભવનપતિ દેવલોક - 35 :
દેવલોક - 87 : ભવનપતિ દેવલોક - 36 :
દેવલોક - 88 : ભવનપતિ દેવલોક - 37 :
દેવલોક - 89 : ભવનપતિ દેવલોક - 38 :
દેવલોક - 90 : ભવનપતિ દેવલોક - 39 :
દેવલોક - 91 : ભવનપતિ દેવલોક - 40 :
દેવલોક - 92 : ભવનપતિ દેવલોક - 41 :
દેવલોક - 93 : ભવનપતિ દેવલોક - 42 :
દેવલોક - 94 : ભવનપતિ દેવલોક - 43 :
દેવલોક - 95 : ભવનપતિ દેવલોક - 44 :
દેવલોક - 96 : ભવનપતિ દેવલોક - 45 :
દેવલોક - 97 : ભવનપતિ દેવલોક - 46 :
દેવલોક - 99 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-1:
દેવલોક - 100 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-2:
દેવલોક - 101 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-3:
વ્યંતર-વાણવ્યંતર દેવલોકનું સ્થાનઃ
દેવલોક - 102 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-4:
દેવલોક - 103 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-5:
વ્યંતર-વાણવ્યંતર દેવલોક-ભવનપતિ દેવલોકમાં તફાવત :
દેવલોક - 104 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-6:
દેવલોક - 105 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-7:
દેવલોક - 106 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-8:
વ્યંતર - વાણવ્યંતર દેવી-દેવતાઓઃ
દેવલોક - 107 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-9:
દેવલોક - 108 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-10:
વ્યંતર-વાણવ્યંતર દેવોના પ્રકારઃ
દેવલોક - 109 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-11:
દેવલોક - 110 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-12:
દેવલોક - 111 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-13:
દેવલોક - 112 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-14:
દેવલોક - 113 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-15:
વાણવ્યંતર દેવ-દેવીઓની સ્થિતિ (આયુષ્યઃ)
દેવલોક - 114 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-16:
વાણવ્યંતર દેવોમાં આગતિ (જન્મ)ના 16 ભેદઃ
દેવલોક - 115 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-17:
વાણવ્યંતર દેવોમાં આગતિ (જન્મ)ના 16 ભેદઃ
દેવલોક - 116 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-18:
દેવલોક - 117 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-19:
દેવલોક - 118 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-20:
દેવલોક - 119 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-21:
વ્યંતર-વાણવ્યંતર દેવોના ઉપપાત-વિરહકાલઃ
એક સાથે એકથી અસંખ્યાત જીવોની ઉત્પત્તિ :
દેવલોક - 120 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-22:
વાણવ્યંતર દેવો સંજ્ઞી અને અસંજ્ઞી હોય છે, સંજ્ઞી, અસંજ્ઞી અને નોસંજ્ઞી-નોઅસંજ્ઞીઃ
દેવલોક - 121 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-23:
દેવલોક - 122 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-24:
દેવલોક - 123 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-25:
વ્યંતર અને વાણવ્યંતર દેવોના ભેદ અને ઇન્દ્રોઃ
દેવલોક - 124 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-26:
દેવલોક - 125 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-27:
દેવલોક - 126 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-28:
દેવલોક - 127 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-29:
દેવલોક - 128 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-30:
દેવલોક - 129 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-31:
દેવલોક - 130 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-32:
વાણવ્યંતર દેવના કુલ 8 ચૈત્યવૃક્ષઃ
દેવલોક - 131 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-33:
દેવલોક - 132: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-34:
વિરહકાળ, ઉત્પત્તિ અને ઉદ્વર્તનઃ
વ્યંતર-વાણવ્યંતર દેવોની ઉત્પત્તિ સંખ્યાઃ
વ્યંતર-વાણવ્યંતર દેવોની ઉદ્વર્તન સંખ્યાઃ
દેવલોક - 133: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-35:
વાણવ્યંતર દેવી-દેવતાઓના શ્વાસોશ્વાસઃ
દેવલોક - 134: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-36:
દેવલોક - 135: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-37:
વ્યંતર-વાણવ્યંતર દેવલોકમાં જન્મનું કારણઃ
દેવલોક - 136: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-38:
વ્યંતર-વાણવ્યંતર દેવલોકમાં જન્મનું કારણઃ
દેવલોક - 137: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-39:
વ્યંતર-વાણવ્યંતર દેવલોકમાં જન્મનું કારણઃ
દેવલોક - 138: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-40:
વ્યંતર-વાણવ્યંતર દેવલોકમાં જન્મનું કારણઃ
દેવલોક - 139: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-41:
વ્યંતર-વાણવ્યંતર દેવલોકમાં જન્મનું કારણઃ
દેવલોક - 140: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-42:
દેવલોક - 141: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-43:
વ્યંતર-વાણવ્યંતર દેવલોકના દેવોનું આધિપત્યઃ
દેવલોક - 142: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-44:
દેવલોક - 143: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-45:
વ્યંતર-વાણવ્યંતર દેવલોકના ઇન્દ્રઃ
દેવલોક - 144: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-46:
વ્યંતર-વાણવ્યંતર દેવલોકના ઇન્દ્રઃ
દેવલોક - 145: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-47:
1) આભ્યંતર પરિષદના દેવી-દેવતાઓનું આયુષ્ય :
2) મધ્યમ પરિષદના દેવી-દેવતાઓનું આયુષ્ય :
3) બાહ્ય પરિષદના દેવી-દેવતાઓનું આયુષ્ય :
દેવલોક - 146: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-48:
દેવલોક - 147: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-49:
દેવલોક - 148: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-50:
વ્યંતર અને વાણવ્યંતર દેવી-દેવતાઓના ઓળખ ચિન્હોઃ
દેવલોક - 149: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-51:
વ્યંતર અને વાણવ્યંતર દેવી-દેવતાઓના ઓળખ ચિન્હોઃ
દેવલોક - 150: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-52:
દેવલોક - 151: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-53:
વાણવ્યંતર દેવોની ઇન્દ્રિય-સંસ્થાન વગેરેઃ
દેવલોક - 152: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-54:
વ્યંતર - વાણવ્યંતર દેવી-દેવતાઓની કાય પરિચારણાઃ
પરિચારણા (મૈથુન)ના પાંચ પ્રકાર :
દેવલોક - 153: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-55:
વ્યંતર - વાણવ્યંતર દેવી-દેવતાઓની કાય પરિચારણાઃ
દેવલોક - 154: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-56:
વ્યંતર - વાણવ્યંતર દેવી-દેવતાઓની કાય પરિચારણાઃ
તીર્થંકરોના દેહની અંત્યક્રિયામાં વ્યંતર-વાણવ્યંતર દેવોની કાર્યવાહીઃ
દેવલોક - 155: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-57:
વ્યંતર-વાણવ્યંતર દેવલોકના ઘંટાનું વર્ણન :
દક્ષિણ શ્રેણીના ઇન્દ્ર ઘંટાનું નામ : મંજુસ્વરા ઉત્તર શ્રેણીના ઇન્દ્ર ઘંટાનુ નામ : મંજુધોષ
દેવલોક - 156: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-58:
વ્યંતર-વાણવ્યંતર દેવોમાં 23 દ્વારઃ
દેવલોક - 157: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-59:
વ્યંતર-વાણવ્યંતર દેવોમાં 23 દ્વારઃ
દેવલોક - 158: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-60:
વ્યંતર-વાણવ્યંતર દેવોમાં 23 દ્વારઃ
દેવલોક - 159: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-61:
વ્યંતર-વાણવ્યંતર દેવોમાં 23 દ્વારઃ
દેવલોક - 160: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-62:
વ્યંતર-વાણવ્યંતર દેવોમાં 23 દ્વારઃ
દેવલોક - 161: જ્યોતિષ્ક દેવલોક-1:
દેવલોક - 162: જ્યોતિષ્ક દેવલોક-2:
દેવલોક - 163: જ્યોતિષ્ક દેવલોક-3:
દેવલોક - 164: જ્યોતિષ્ક દેવલોક-4:
દેવલોક - 165: જ્યોતિષ્ક દેવલોક-5:
દેવલોક - 166: જ્યોતિષ્ક દેવલોક-6:
દેવલોક - 167: જ્યોતિષ્ક દેવલોક-7:
દેવલોક - 168: જ્યોતિષ્ક દેવલોક-8:
દેવલોક - 169: જ્યોતિષ્ક દેવલોક-9:
દેવલોક - 170: જ્યોતિષ્ક દેવલોક-10:
દેવલોક - 171: જ્યોતિષ્ક દેવલોક-11:
દેવલોક - 172: જ્યોતિષ્ક દેવલોક-12:
દેવલોક - 173: જ્યોતિષ્ક દેવલોક-13:
દેવલોક - 174: જ્યોતિષ્ક દેવલોક-14:
દેવલોક - 175: જ્યોતિષ્ક દેવલોક-15:
દેવલોક - 176: જ્યોતિષ્ક દેવલોક-16:
દેવલોક - 177: જ્યોતિષ્ક દેવલોક-17:
દેવલોક - 178: જ્યોતિષ્ક દેવલોક-18:
દેવલોક - 179: જ્યોતિષ્ક દેવલોક-19:
જંબૂદ્વીપમાં એક તારાથી બીજા તારા વચ્ચે કેટલું અંતરઃ
બે તારાઓ વચ્ચેનું વ્યાઘાતિક અંતર :
બે તારાઓ વચ્ચેનું નિર્વ્યાઘાતિક અંતર :
તારાઓ વચ્ચેનું વ્યાઘાતિક અંતરઃ
દેવલોક - 180: જ્યોતિષ્ક દેવલોક-20:
દેવલોક - 181: જ્યોતિષ્ક દેવલોક-21:
દેવલોક - 182: જ્યોતિષ્ક દેવલોક-22:
દેવલોક - 183: જ્યોતિષ્ક દેવલોક-23:
જ્યોતિષી દેવોની અગ્રમહિષીઓ તથા ભોગ મર્યાદાઃ
જ્યોતિષ્કેન્દ્ર, જ્યોતિષરાજ ચંદ્રઃ
દેવલોક - 184: જ્યોતિષ્ક દેવલોક-24:
જ્યોતિષ્કેન્દ્ર, જ્યોતિષરાજ સૂર્યઃ
દેવલોક - 185: જ્યોતિષ્ક દેવલોક-25:
ગ્રહદેવ, નક્ષત્રદેવ અને તારાદેવની અગ્રમિહિષીઓઃ
ચંદ્ર અને સૂર્યનાં ગુણનિષ્પન્ન નામઃ
દેવલોક - 186: જ્યોતિષ્ક દેવલોક-26:
દેવલોક - 187: જ્યોતિષ્ક દેવલોક-27:
દેવલોક - 188: જ્યોતિષ્ક દેવલોક-28:
દેવલોક - 189: જ્યોતિષ્ક દેવલોક-29:
દેવલોક - 190: જ્યોતિષ્ક દેવલોક-30:
આભ્યંતર (અંદર) પુષ્કરદ્વીપમાં જ્યોતિષી દેવોઃ
દેવલોક - 191: જ્યોતિષ્ક દેવલોક-31:
અઢીદ્વીપની બહારના જ્યોતિષી વિમાનોઃ
દેવલોક - 192: જ્યોતિષ્ક દેવલોક-32:
દેવલોક - 193: જ્યોતિષ્ક દેવલોક-33:
દેવલોક - 194: જ્યોતિષ્ક દેવલોક-34:
જ્યોતિષ્ક દેવલોકના 88 મહાગ્રહોઃ
દેવલોક - 195: જ્યોતિષ્ક દેવલોક-35:
ચંદ્ર-સૂર્યના ગુણનિષ્પન્ન નામઃ
દેવલોક - 196: જ્યોતિષ્ક દેવલોક-36:
દેવલોક - 197: જ્યોતિષ્ક દેવલોક-37:
દેવલોક - 198: જ્યોતિષ્ક દેવલોક-38:
દેવલોક - 199: જ્યોતિષ્ક દેવલોક-39:
દેવલોક - 200: જ્યોતિષ્ક દેવલોક-40:
દેવલોક - 201: જ્યોતિષ્ક દેવલોક-41:
દેવલોક - 202: જ્યોતિષ્ક દેવલોક-42:
દેવલોક - 203: જ્યોતિષ્ક દેવલોક-43:
દેવલોક - 204: જ્યોતિષ્ક દેવલોક-44:
દેવલોક - 205: જ્યોતિષ્ક દેવલોક-45:
દેવલોક - 206: જ્યોતિષ્ક દેવલોક-46:
દેવલોક - 207: જ્યોતિષ્ક દેવલોક-47:
દેવલોક - 208: જ્યોતિષ્ક દેવલોક-48:
દેવોની સ્થિતિ (આયુષ્ય) - જ્યોતિષ્ક દેવોની સ્થિતિ :
દેવલોક - 209: જ્યોતિષ્ક દેવલોક-49:
દેવલોક - 210: જ્યોતિષ્ક દેવલોક-50:
દેવલોક - 211: જ્યોતિષ્ક દેવલોક-51:
દેવલોક - 212: જ્યોતિષ્ક દેવલોક-52:
દેવલોક - 213: જ્યોતિષ્ક દેવલોક-53:
દેવલોક - 214: જ્યોતિષ્ક દેવલોક-54:
જ્યોતિષીઓનું વૈક્રિય સામર્થ્યઃ
દેવલોક - 215: જ્યોતિષ્ક દેવલોક-55:
દેવલોક - 216: જ્યોતિષ્ક દેવલોક-56:
દેવલોક - 217: જ્યોતિષ્ક દેવલોક-57:
દેવલોક - 218: જ્યોતિષ્ક દેવલોક-58:
અવગાહના - જ્યોતિષી દેવોની ભવધારણીય અવગાહનાઃ
દેવલોક - 219: જ્યોતિષ્ક દેવલોક-59:
જ્યોતિષી જાતિની અગ્રમહિષી દેવીઓઃ
જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થનારા વાનપ્રસ્થ સંન્યાસીઓનું નિરૂપણઃ
દેવલોક - 220: જ્યોતિષ્ક દેવલોક-60:
સૂર્યવિમાનના અપર્યાપ્તા દેવોની સ્થિતિઃ
સૂર્યવિમાનના પર્યાપ્તા દેવોની સ્થિતિઃ
સૂર્યવિમાનની અપર્યાપ્તા દેવીઓની સ્થિતિઃ
સૂર્યવિમાનની પર્યાપ્તા દેવીઓની સ્થિતિઃ
ગ્રહવિમાનના અપર્યાપ્તા દેવોની સ્થિતિઃ
દેવલોક - 221: જ્યોતિષ્ક દેવલોક-61:
ગ્રહવિમાનના પર્યાપ્તા દેવોની સ્થિતિઃ
ગ્રહવિમાનના અપર્યાપ્તા દેવીઓની સ્થિતિઃ
ગ્રહવિમાનની પર્યાપ્તા દેવીઓની સ્થિતિઃ
નક્ષત્રવિમાનના પર્યાપ્તા દેવોની સ્થિતિઃ
નક્ષત્રવિમાનની દેવીઓની સ્થિતિઃ
નક્ષત્રવિમાનની અપર્યાપ્તા દેવીઓની સ્થિતિઃ
નક્ષત્રવિમાનની પર્યાપ્તા દેવીઓની સ્થિતિઃ
દેવલોક - 222: જ્યોતિષ્ક દેવલોક-62:
તારા વિમાનના અપર્યાપ્તા દેવોની સ્થિતિઃ
તારા વિમાનના પર્યાપ્તા દેવોની સ્થિતિઃ
તારાવિમાનની અપર્યાપ્તા દેવીની સ્થિતિઃ
દેવલોક - 223: જ્યોતિષ્ક દેવલોક-63:
જ્યોતિષી દેવોનો ઉપપાત વિરહકાલઃ
દેવલોક - 224: જ્યોતિષ્ક દેવલોક-64:
જ્યોતિષી દેવોમાં આગતિના 9 ભેદઃ
દેવલોક - 225: જ્યોતિષ્ક દેવલોક-65:
જ્યોતિષી દેવોના અવધિજ્ઞાનનો વિષયઃ
દેવલોક - 226: જ્યોતિષ્ક દેવલોક-66:
દેવલોક - 227: જ્યોતિષ્ક દેવલોક-67:
દેવલોક - 228: જ્યોતિષ્ક દેવલોક-68:
દેવલોક - 229: જ્યોતિષ્ક દેવલોક-69:
ચંદ્ર-સૂર્ય વગેરે દેવી-દેવતાઓના કામભોગોઃ
દેવલોક - 230: જ્યોતિષ્ક દેવલોક-70:
દેવલોક - 231: જ્યોતિષ્ક દેવલોક-71:
દેવી-દેવતાઓના કામભોગોની વિશિષ્ટતાઃ
દેવલોક - 232: જ્યોતિષ્ક દેવલોક-72:
દેવલોક - 233: જ્યોતિષ્ક દેવલોક-73:
દેવલોક - 234: જ્યોતિષ્ક દેવલોક-74:
દેવલોક - 235: જ્યોતિષ્ક દેવલોક-75:
દેવલોક - 236: વૈમાનિક દેવલોક-1:
દેવલોક - 237: વૈમાનિક દેવલોક-2:
દેવલોક - 238: વૈમાનિક દેવલોક-3:
દેવલોક - 239: વૈમાનિક દેવલોક-4:
દેવલોક - 240: વૈમાનિક દેવલોક-5:
દેવલોક - 241: વૈમાનિક દેવલોક-6:
દેવલોક - 242: વૈમાનિક દેવલોક-7:
દેવલોક - 243: વૈમાનિક દેવલોક-8:
દેવલોક - 244: વૈમાનિક દેવલોક-9:
દેવલોક - 245: વૈમાનિક દેવલોક-10:
દેવલોક - 246: વૈમાનિક દેવલોક-11:
દેવલોક - 247: વૈમાનિક દેવલોક-12:
દેવલોક - 248: વૈમાનિક દેવલોક-13:
દેવલોક - 249: વૈમાનિક દેવલોક-14:
દેવલોક - 250: વૈમાનિક દેવલોક-15:
દેવલોક - 251: વૈમાનિક દેવલોક-16:
દેવલોક - 252: વૈમાનિક દેવલોક-17:
દેવલોક - 253: વૈમાનિક દેવલોક-18:
કલ્પાતિત વૈમાનિક દેવલોક (નવ ગ્રૈવેયકઃ)
દેવલોક - 254: વૈમાનિક દેવલોક-19:
દેવલોક - 255: વૈમાનિક દેવલોક-20:
કલ્પાતિત વૈમાનિક દેવલોક (અનુત્તર દેવલોકઃ)
દેવલોક - 256: વૈમાનિક દેવલોક-21:
દેવલોક - 257: વૈમાનિક દેવલોક-22:
ઊર્ધ્વલોક-વૈમાનિક દેવોના સ્થાનઃ
દેવલોક - 258: વૈમાનિક દેવલોક-23:
દેવલોક - 259: વૈમાનિક દેવલોક-24:
દેવલોક - 260: વૈમાનિક દેવલોક-25:
દેવલોક - 261: વૈમાનિક દેવલોક-26:
દેવલોક - 262: વૈમાનિક દેવલોક-27:
વૈમાનિક ઇન્દ્ર અને મુગટ ચિન્હઃ
1) પ્રથમ દેવલોકના ઇન્દ્ર - શક્રેન્દ્ર (સૌધર્મેન્દ્ર)
2) બીજા દેવલોકના ઇન્દ્ર - ઇશાનેન્દ્ર
3) ત્રીજા દેવલોકના ઇન્દ્ર - સનત્કુમારેન્દ્ર
4) ચોથા દેવલોકના ઇન્દ્ર - માહેન્દ્ર
5) પાંચમાં દેવલોકના ઇન્દ્ર - બ્રહ્મેન્દ્ર
6) છઠ્ઠા દેવલોકના ઇન્દ્ર - લાન્તકેન્દ્ર
7) સાતમા દેવલોકના ઇન્દ્ર - મહાશુક્રેન્દ્ર
8) આઠમા દેવલોકના ઇન્દ્ર - સહસ્રારેન્દ્ર
9) નવમા-દશમા દેવલોકના (સંયુક્ત) ઇન્દ્ર - પ્રાણતેન્દ્ર
10) અગિયાર અને બારમાં દેવલોકના (સંયુક્ત) ઇન્દ્ર - અચ્યુતેન્દ્ર
દેવલોક - 263: વૈમાનિક દેવલોક-28:
દેવલોક - 264: વૈમાનિક દેવલોક-29:
દેવલોક - 265: વૈમાનિક દેવલોક-30:
વૈમાનિક 3 થી 8 દેવલોકમાં (સનત્કુમારથી સહસ્ત્રાર) આગતિ 6 ભેદઃ
વૈમાનિક 9 થી 12 દેવલોકમાં (આણત થી અચ્યુત) આગતિ 1 ભેદઃ
દેવલોક - 266: વૈમાનિક દેવલોક-31:
દેવલોક - 267: વૈમાનિક દેવલોક-32:
વૈમાનિક દેવોની પરિષદ અને સ્થિતિઃ
દેવલોક - 268: વૈમાનિક દેવલોક-33:
દેવલોક - 269: વૈમાનિક દેવલોક-34:
દેવલોક - 270: વૈમાનિક દેવલોક-35:
દેવલોક - 271: વૈમાનિક દેવલોક-36:
દેવલોક - 272: વૈમાનિક દેવલોક-37:
દેવલોક - 273: વૈમાનિક દેવલોક-38:
દેવલોક - 274: વૈમાનિક દેવલોક-39:
દેવલોક - 275: વૈમાનિક દેવલોક-40:
દેવલોક - 276: વૈમાનિક દેવલોક-41:
(1) આવલિકા પ્રવિષ્ટ (ક્રમબદ્ધઃ)
દેવલોક - 277: વૈમાનિક દેવલોક-42:
દેવલોક - 278: વૈમાનિક દેવલોક-43:
દેવલોક - 279: વૈમાનિક દેવલોક-44:
દેવલોક - 280: વૈમાનિક દેવલોક-45:
દેવલોક - 281: વૈમાનિક દેવલોક-46:
દેવલોક - 282: વૈમાનિક દેવલોક-47:
દેવલોક - 283: વૈમાનિક દેવલોક-48:
દેવલોક - 284: વૈમાનિક દેવલોક-49:
દેવલોક - 285: વૈમાનિક દેવલોક-50:
દેવલોક - 286: વૈમાનિક દેવલોક-51:
દેવલોક - 287: વૈમાનિક દેવલોક-52:
(6) આભ્યુપગમિકી અને ઔપક્રમિકી વેદનાઃ
દેવલોક - 288: વૈમાનિક દેવલોક-53:
દેવલોક - 289: વૈમાનિક દેવલોક-54:
દેવલોક - 290: વૈમાનિક દેવલોક-55:
આભ્યુપગમિકી અને ઔપક્રમિકી વેદનાઃ
દેવલોક - 291: વૈમાનિક દેવલોક-56:
દેવલોક - 292: વૈમાનિક દેવલોક-57:
દેવલોક - 293: વૈમાનિક દેવલોક-58:
દેવલોક - 294: વૈમાનિક દેવલોક-59:
દેવલોક - 295: વૈમાનિક દેવલોક-60:
દેવલોક - 296: વૈમાનિક દેવલોક-61:
દેવલોક - 297: વૈમાનિક દેવલોક-62:
દેવલોક - 298: વૈમાનિક દેવલોક-63:
દેવલોક - 299: વૈમાનિક દેવલોક-64:
દેવલોક - 300: વૈમાનિક દેવલોક-65:
દેવલોક - 301: વૈમાનિક દેવલોક-66:
દેવલોક - 302: વૈમાનિક દેવલોક-67:
દેવલોક - 303: વૈમાનિક દેવલોક-68:
દેવલોક - 304: વૈમાનિક દેવલોક-69:
દેવલોક - 305: વૈમાનિક દેવલોક-70:
Page 1
।। ચરમ તીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામીને નમઃ ।। શ્રી ।। ૐ ર્હ્રીં નમો નાણસ્સ ।।
ગૌતમ સ્વામીને નમઃ ।।
।। અનંત લબ્ધિનિધાન
જૈન વિજ્ઞાન
જૈન વિજ્ઞાન
ભાગ-1
જૈન વિજ્ઞાન
પ્રકાશકની કલમે...
જિનેશ્વર પ્રરૂપિત ધર્મ એટલે જૈન . આપણા સહુના મહાન પુણ્યોદયે જ સમ્યક્ ધર્મ અને જિનશાસનની પ્રાપ્તિ થઇ છે. જૈનમ્ જયતિ શાસનમ્ છેલ્લાં બે દસકાથી જૈન ધર્મ વિશે સુક્ષ્મ માહિતીઓનું પ્રસારણ દૈનિક ધોરણે કરતું રહે છે. વિવિધ લેખકો, સંશોધકો અને ઇતિહાસકારો વગેરેના સમન્વયથી તેમજ આપ વાચકોના ઉત્સાહ અને જોડાણથી જૈનમ્ જયતિ શાસનમ્ દીર્ધ સમયથી કાર્યરત રહી સફળતા પામી છે. આજે આ ગ્રુપમાં 51592 થી વધુ વાચકો જોડાયા છે.
જૈન વિજ્ઞાન ના દરેક લેખો નિયમિત જૈનમ્ જયતિ શાસનમ્ વોટસએપ ગ્રુપમાં પ્રસિદ્ધ થાય છે. ઘણાં વાચકોની વિનંતી હતી કે, અગાઉ પ્રસિદ્ધ થયેલા જૈન વિજ્ઞાનના દરેક લેખોને ઇ-બુક તરીકે પ્રસિદ્ધ કરવાનું સૂચન જણાવ્યું જેથી યથોચિત સમયે તેમને ઉપયોગી થઇ શકે. જિજ્ઞાસારૂપ દરેક વિષયો શોધવા તેમજ પુનઃવાચન માટે શરળતા રહે. દરેક જૈન શબ્દો અને તત્ત્વોને ખૂબજ શરળ શૈલીમાં સમજાવવાની કોશિષ જૈન વિજ્ઞાનમાં કરવામાં આવેલ છે.
શ્રી જીજ્ઞેશ ચંદ્રકાન્ત લોડાયા જેઓ મારા કલ્યાણ મિત્ર છે અને જૈન શાસ્ત્રોના અભ્યાસી છે. જેમ બંધ કુવામાં પડેલું પાણી દૂર્ગંધ મારે, અનેક જીવોની ઉત્પત્તિ સાથે ઉપદ્રવ વધે તેમજ નદીનું વહેતું પાણી ચોક્ખું અને નિર્મલ હોય તેમજ કઇક તરસ્યાને તરસ બુઝાવે. તે જ પ્રમાણે જે જ્ઞાન આપણને શ્રુતરૂપે પ્રાપ્ત થયું છે તે સામાન્યજનો પાસે પહોંચે, સરળતાથી સમજાય અને દરેક જીવોને કલ્યાણકારી બને એવી અમારી ભાવના છે.
વર્તમાનમાં જૈનમ્ જયતિ શાસનમ્ વોટસએપ ગ્રુપ મારફતે દૈનિક નવકારશી થી ચૌવિહારના સમય, પચ્ચક્ખાણ, સ્તુતિ-સ્તવન, 120 કલ્યાણકોની માહિતી, કથા મારફતે વિવિધ દ્રષ્ટાંતો, આગમ વિષયના લેખો, વિવિધ તીર્થોની ધ્વજા તિથિ, વિવિધ પર્વો અનુરૂપ પ્રાસંગિક લેખો, જૈન દર્શનની સુક્ષ્મ માહિતી દરેક જૈન વાચકોને રજૂ કરીએ છીએ. જેઓને પણ જૈનમ્ જયતિ શાસનમ્ વોટ્સએપ ગ્રુપ માં જોડાવા માંગતા હોય તેઓ WhatsApp - 8898336677 ઉપર જરૂરથી મેસેજ દ્વારા સંપર્ક કરે તેથી અમે તેમને Join Group Link મોકલાવશું. જિનાજ્ઞા વિરાધના થઇ હોય તો ત્રિવિધે ત્રિવિધે કરી મન-વચન-કાયાથી મિચ્છામિ દુક્કડમ્!
લિ. સંસ્થાપક - ચેતન લહેરચંદ નાગડા (નલીયા-ડોંબિવલી)
અ
3
જૈન વિજ્ઞાન
પ્રસ્તાવના
જૈન વિજ્ઞાન ! જિનેશ્વર પરમાત્માએ ફરમાવેલ ધર્મ એટલે જૈન , વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. જૈનમ્ જયતિ શાસનમ્ છેલ્લાં બે દસકાથી જૈન ધર્મ વિશે સુક્ષ્મ માહિતીઓનું પ્રસારણ સતત અને દૈનિક ધોરણે કરતું આવે છે. આપણે સહુ જન્મથી જૈન છીએ પરંતું કર્મથી? તો આપણે કદાચ પ્રત્યુત્તરમાં ના કહીશું. આપણે હજી જૈન ધર્મને પુરી રીતે સમજી નથી શક્યા. રાબેતા મુજબની દૈનિક ક્રિયાઓ જિનેશ્વર દેવની પૂજા, સ્નાત્રપૂજા, ચૈત્યવંદન, ગુરૂવંદન, વ્યાખ્યાન, સામાઇક, પ્રતિક્રમણ પુરતું જ મર્યાદિત રહ્યા છીએ. ક્યારેક આપને પ્રશ્ન થયો હશે કે આ પ્રક્રિયા શું કામ હશે? તેમાં ઉચ્ચારાતા દરેક શબ્દો એક મંત્ર હોય છે. આપણે જૈન શાસ્ત્રોમાં આવતા દરેક શબ્દોને સમજવાની કોશિશ કરીએ અને આપણને મળેલો ભવ સાર્થક કરીએ!
જૈનમ્ જયતિ શાસનમ્ ગ્રુપ દ્વારા જૈન વિજ્ઞાન માધ્યમથી આપણે દરેક જીવ, તત્ત્વો, શબ્દો, ક્રિયા અને હિંસાને સુક્ષ્મ રીતે તેમજ સરળતાથી સમજીએ. હું જૈન ધર્મનો પ્રચાર નથી કરતો, કેમકે આપ સહુ તેની સારી રીતે જાણો છો. પરંતું, જૈન તત્ત્વોને સરળતાથી સમજાવવા માંગું છું. આપને ખાત્રી આપું છું કે, ક્યારેય નહીં જાણેલી વાતો આપને જૈન વિજ્ઞાન મારફતે અચૂક જાણવા મળશે. હું આપને દરેક જ્ઞાન, જૈન શાસ્ત્રોના આધાર અને આલંબનથી જ પ્રસ્તુત કરીશ. મને આનંદ છે કે, આપનો પણ એટલો જ ઉત્સાહ અને આતુરતાના કારણે લેખ લખવાનો પણ મને વિશેષ આનંદ હોય છે. દરેક લેખ અગાઉ જૈનમ્ જયતિ શાસનમ્માં પ્રસ્તુત થઇ ચુક્યા છે. પરંતું, વાચકોની માંગણીને કારણે ફરી આ લેખને ઇ-બુક તરીકે આપ સમક્ષ રજુ કરતાં અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ.
જિનેશ્વર દેવે ફરમાવેલા દિવ્ય જ્ઞાનને સામાન્ય જીવને તેમની જ સરળ ભાષામાં સમજાઇ શકે તેમજ શંકા ન ઉપજે તેવી વાણીનો અતિશય હોય છે. તીર્થંકર પરમાત્માને દરેક જીવની ઉપર કરૂણાનો ભાવ હોય છે, વીતરાગતા હોય છે, તીર્થંકરનામ કર્મના ઉપાર્જનના કારણે તેમને લોક કલ્યાણના ભાવ હોય છે.
એકેન્દ્રિય જીવ થી પંચેન્દ્રિય તિર્યંચ, નારકી, દેવ અને મનુષ્ય જીવને વિશેષ કેવળજ્ઞાનથી સમજાવે છે. પ્રાયઃ કેવળજ્ઞાન પ્રગટ થતાં કેવળજ્ઞાની મહાત્મા મૌન જ રહે છે. એક માત્ર તીર્થંકર નામકર્મના ઉદયવાળા તીર્થંકર પરમાત્મા જ જગદ્ગુરૂ બની
બ
Page 4
જૈનમ્ જયતિ શાસનમ્
‘સવિ જીવ કરૂ શાસનરસી’ ની તીવ્ર ભાવના સાથે તીર્થંકરનામકર્મ નિર્જરા કરે છે.
હે જીવ! દરેક જીવને સુખ પ્રિય છે તેથી તેમને દુઃખ ન આપ. દરેક જીવને જાણો અને તેની હિંસાથી બચો. 14 રાજલોકમાં એવી એકેય જગ્યા નથી જ્યાં જીવ હાજર ન હોય! નિગોદથી જીવ વ્યવહાર રાશીમાં આવતા તેને અનુક્રમે એકેન્દ્રિય થી પંચેન્દ્રિય જીવ બની સંસારમાં ક્ષણિક સુખની પ્રાપ્તિ હેતુથી સતત સંસારનું પરિભ્રમણ કરતો રહે છે, પરંતું તેને ક્યારેય કાયમી સુખની પ્રાપ્તિ થતી નથી. તો પછી કાયમી સુખ ક્યારે? 14 રાજલોકમાં એકમાત્ર તીર્થંકર પરમાત્મા છે જેમણે શાશ્વત સુખ એવા મોક્ષ પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે.
કેવળજ્ઞાન દ્વારા જીવ કેટલા પ્રકારના છે? નરકભૂમિ, તિરછાલોક અને ઉર્ધ્વલોક કેવા પ્રકારના છે? પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, નરક, તિર્યંચ, દેવ અને મનુષ્ય વગેરે 84 લાખ જીવાયોની વિસ્તારથી સમજાવે છે. મન-વચન-કાયાથી થતી હિંસાને સમજાવી દરેક જીવ ઉપર કલ્યાણ કરે છે.
વર્તમાનમાં વૈજ્ઞાનિકો દ્વારા જે શંસોધન થયા છે કે થાય છે તે તો માત્ર એક અંશ રૂપ જ છે. એક પદાર્થની શોધ અને સાબિતી કરવામાં વૈજ્ઞાનિકનું આયુષ્ય પૂર્ણ થઇ જાય છે. જ્યારે અરિહંત પરમાત્મા કેવળજ્ઞાન પ્રગટ થતાં જ સમગ્ર જીવ, તત્ત્વ અને પૌદ્ગલિક પદાર્થોને અક્ષરસ સમજી લે છે તેમજ તેમને પ્રત્યક્ષ દેખાય છે. તેઓ જન્મતાની સાથે શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન અને અવધિજ્ઞાન તો હોય છે! પરંતું સંપૂર્ણજ્ઞાન એવા કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મૌન હોય છે અર્થાત્ દેશના (પ્રવચન) આપતા નથી.
હું વિશેષ આભાર જૈનમ્ જયતિ શાસનમ્ વોટસએપ ગ્રુપના સંસ્થાપક શ્રી ચેતન લહેરચંદ નાગડા (નલીયા-ડોંબિવલી) નો હૃદયપૂર્વક આભાર માનું છું કે તેમણે ઉદારમને જૈન વિજ્ઞાન લેખ પ્રસ્તુત કરવાની અનુમતિ આપી.
જૈન વિજ્ઞાન વિષયે લેખ લખતાં મારા દ્વારા જિનેશ્વર દેવની વાણીની વિરાધના, કાના-માત્રા વગેરે કોઇપણ જાતની શબ્દ ત્રુટિ રહી ગઇ હોય, જિનાજ્ઞાની વિરાધના થઇ હોય તો, હું આપ સમક્ષ મન-વચન-કાયાથી મિચ્છામિ દુક્કડમ્ કહું છું.
લિ. જીજ્ઞેશ ચંદ્રકાન્ત હંસરાજ લોડાયા (વારાપધર-ડોંબિવલી)
ક
Page 5
જૈન વિજ્ઞાન